Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરીની પાછળ રહેતા સપનાબેન વિનોદભાઈ રાજભર ઉંમર વર્ષ 29 નાઓએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં તાળુ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. 29 વર્ષીય યુવતી મુળી યુપીના રહેવાસી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો? તે હાલ જાણી શકાયું નથી. ઘટના અંગેની જાણ શહેર પોલીસને કરાતા શહેર પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડીયાદ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

अली अब्बास ज़फर ने “भारत” से सलमान खान की झलक की शेयर!

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!