Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકામાં ફરી મુદ્દો ઉભો થયો ચાર મહિનાથી પગાર ન થતાં અને પી.એફ મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસ લીકેજથી ૩ કામદારોના મૌત……

ProudOfGujarat

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!