Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

Share

લોકડાઉનની સ્થિતિમાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ વિસ્તાર ફસાઇ ગયેલા અને વતન જવા માંગતા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતેથી સતત ટીકીટ દર અને ફૂડ પેકેટ માટેના રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,વ્યક્તિ દીઠ ૬૫૦ રૂપિયા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને પાણીનાં વલખાં… ભર શિયાળાની આ પરિસ્થિતિ તો ઉનાળામાં કેવી હાલત સર્જાશે… ?

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!