Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

Share

આમોદ તાલુકાનાં ચકલાદ ગામની છોકરીએ પરિવારની વિરદ્ધ જઈ આછોદ ગામનાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જોકે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી જેને વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં, જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. પરિણીતાને એક દોઢ વર્ષનો બાળક પણ છે. પરિણીતાનાં પિયર પક્ષે સાસરી પક્ષ વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતી બનાવવા ઝઘડિયા મામલતદારને આવેદન અપાયું.

ProudOfGujarat

ગાંધીનગરનાં રાંદેસણમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, કોમ્પ્યુટર કેર ઓફિસની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, 11 ની ધરપકડ

ProudOfGujarat

ભરણ પોષણના કેસમાં 5 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!