Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લાનાં અકુવાડા ખાતે 10 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત.

Share

નર્મદા રાજપીપળા નાદોદ તાલુકાનાં અકુવાડા ખાતે રહેતા રહેતા રાજેન્દ્ર લલ્લુ વસાવાનાં 10 વર્ષિય પુત્ર આયુષ પોતાના મિત્ર સાથે ઘર પાસે રમતો હતો એ સમય દમિયાન બળદેવ ચંદ્રસિંગ વસાવા નાઓએ પોતાના ઘરના વાડામાં જુવારનો પાક વાવીઓ હતો. જુવારનાં ઊભા પાકને ભૂડો નુકસાન ના કરે તે માટે ચારે બાજુથી ફ્રેન્સિંગ કરી હતી અને ઇલેક્ટ્રિક કરંટ લગાડવામાં આવ્યો હતો જે કરંટ ચાલુ હોય અને 10 આયુષ એ તાર પકડી લેતા તેનું મોત નિપજ્યું હતું. આયુષનાં પિતાએ આરોપી બળદેવ ચંદ્રસિંગ વસાવા વિરૂદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી વિરુદ્ધ કલમ 304 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

સુરતના તાપી જિલ્લામાં થતાં રેતીખનનનો પર્દાફાશ કરતાં જાગૃત નાગરિકને મારી નાંખવાની ધમકી મળતા પાઠવાયુ આવેદન.

ProudOfGujarat

રાજપીપલા સંતોષ ચોકડી નજીકજાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ:એક ફરાર

ProudOfGujarat

મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ તંત્ર જાગ્યું, વડોદરામાં કેબલ બ્રિજના મોનીટરીંગ અંગે અપાઈ સૂચનાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!