Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા વિસ્તાર એવાં ત્રણ રસ્તામાં અચાનક કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. એક કારનાં બોનેટમાંથી અચાનક ધુમાડા જણાતા આ શું થયું એમ વિચારી લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.

ProudOfGujarat

ભરૂચ માં ૧૪ એપ્રીલ અગ્નિશમન સેવા દિન ની ઉજવણી કરતા ફાયર વિભાગ ના કર્મીઓ.શહેર ના માર્ગો ઉપર રેલી યોજી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું……..

ProudOfGujarat

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!