Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

Share

ભરૂચ જીલ્લામાં તા.5-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1018 પહોંચી ગઈ હતી. જોકે આજે 31 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 દર્દીઓ નોંધાયા હતા.અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 806 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 189 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં ઔદ્યોગિક કંપનીઓને તેમનું CSR ફંડ વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે માટે ખર્ચ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરીએ અપીલ કરી.

ProudOfGujarat

ધાર્મિક પ્રવાસથી પરત ફરેલા કરજણનાં પ્રવાસીઓનું આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને કરી સહાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!