Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કોરોના સંક્રમણ દૂર થાય તે માટે દુઆ કરવામાં આવી

Share

કોમી એકતાની ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની એતિહાસિક મોટામિયા માંગરોલ મુકામે આવેલ મોટામિયા બાવા ની દરગાહ ખાતે આજે વર્તમાન ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દી ચિશ્તીની આજ્ઞાથી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયા માંગરોલની ગાદી (દરગાહ)નો વિશેષ મહિમા હોવાથી, અહીં આવી વિસ્તારમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે. તે દૂર થાય તે માટે ખ્તમે ખ્વાજગાન એ ચિશ્તના આયોજન સાથે વિશેષ દુઆ કરવામાં આવી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છ કે આ વિસ્તાર તેમજ દેશ માંથી આ મહામારી દૂર થાય તેમજ દરેક કોમના લોકોનું જીવન પુન:ધબકતું થાય અને ત્વરીત પરવરદિગાર માનવસમાજને આ મહામારી માંથી ઉગારે એવી અંત:કરણથી અભ્યર્થના છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ

Advertisement

Share

Related posts

કુફર” આવી ગયું છે: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને દિલજીત દોસાંઝનો વૈશ્વિક સહયોગ મ્યુઝિક વીડિયોની વ્યાખ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે.

ProudOfGujarat

વડોદરા : કતલખાને લઈ જતા ગૌવંશ બચાવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1414 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!