Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

Share

બણભા ડુંગર કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તકેદારીનાં ભાગરૂપે વન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર બણભાં ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો. પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરે આજુબાજુનાં પ્રવાસીઓ રજાની મજા માણવા અહીં આવે છે. મોટી સંખ્યામાં લોકો ડુંગરની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડે છે. કોરોના વાયરસનું સંક્ર્મણ વધવાની શક્યતાથી અગમચેતીનાં પગલાંરૂપે ઓગણીસા, રટોટી, સણધરા વન સમિતિઓએ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનું જણાવતા વન વિભાગ સુરત, રેન્જ વાંકલ દ્વારા તકેદારી ભાગરૂપે બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અચોકક મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વાગરા અને આમોદના ટ્રેક્ટર લઇને આવેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો જાણો ક્યાં? અને ક્યારે?

ProudOfGujarat

સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

દહેજ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!