Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

લોકડાઉનની અસર હજુ કેટલા પરિવારોમાં દેખાયા રહી છે તેવામાં ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા હજુ પણ કરકસર કરવી પડી રહી છે. ત્યારે ભરૂચમાં બાહુબલી ગ્રુપ દ્રારા ભરૂચની લીમડી ચોક વણકર વાસ વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 61 જેટલી વિધવા બહેનોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના ઉજવણી અંતર્ગત વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

પ્રોજેક્ટ સાહસ કાકા – બા હોસ્પિટલ અંતર્ગત માસિક અને સ્વચ્છતા વિશે વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!