Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

Share

ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીક આવેલ શ્રીજી કેમિકલ કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી. આગનાં કારણે કેમિકલ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આગનાં બનાવની સાથે જ 6 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. તો આગનાં બનાવથી કોઈ જાનહાનિ થઈ છે કે નહીં ? તે પણ જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

ProudOfGujarat

નડિયાદ કમળા ચોકડી પાસે બંધ બોડીના ટેમ્પામાંથી ૨.૨૦ લાખનાં વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

ProudOfGujarat

રાજપીપલા : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!