Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ની બચપન પ્લે સ્કૂલ ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે નૉનફલંએમ રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું…….

Share

       
    રસોઈ સ્પર્ધા માં પ્લે સ્કુલ ખાતે અભ્યાસ કરતા બાળકો ની માતા ઓ એ અલગ અલગ ભારતીય તથા પશ્વિમી વાનગીઓ બનાવી ને સુંદર સંદેશ પાઠવી ઉપસ્થિતો ની દાદ મેળવી હતી. બાળકો સાથે તેમની માતાઓએ પણ પોતાના બચપનની યાદ અપાવે તેવી રમતો રમી આનંદનું વાતાવરણ સ્કુલ માં સર્જ્યું હતું……
આ કાર્યક્રમમાં મૂખ્ય મહેમાન તરીકે ઉષાબેન પટેલ તેમજ શાળાના ડિરેક્ટર ગુમાન ભાઈ પટેલ  કિરીટભાઇ ભટ્ટ અને શાળા નાં પ્રિન્સિપાલ  મોહિની ભટ્ટ હાજર રહયા હતાં. મોહિની ભટ્ટ દ્વારા માતૃત્વ વિશે પ્રેરક માર્ગદર્શન આપી સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. અને વાલીઓએ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે શિક્ષકમિત્રોના સુંદર એવા સાથ સહકાર સાથે કાર્યક્રમની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

Share

Related posts

ઝઘડીયાનાં નવા ટોઠીદરા ગામે જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપી ૩૧,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

ઝઘડીયા : સિમધરા નજીક ટ્રક અકસ્માતમાં એકનું સ્થળ પર મોત – એકને ઇજા.

ProudOfGujarat

વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 75 પી.પી.ઇ. કીટો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!