Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામે આર.એસ.એસ ના કાર્યક્રમ મા ભાગ લેવા બાબતે થયેલ મારામારી

ProudOfGujarat

હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળામાં સાહોલ માં બાળકો માટે દિવાળી કાર્ડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!