Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરમાં બાળરોગના કેન્સરના દર્દીઓ માટે કેન્સર ડીટેકસન સેન્ટરની શરૂઆત કરવાના ઉમદા હેતુ માટે અંકલેશ્વર ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક “પરણતો નથી, પરણવા દેતો નથી”નું આયોજન તારીખ 24-12-2019 ના રોજ AIA HALL ખાતે કરવામા આવેલ હતુ. જેમા અંકલેશ્વર ક્વીન્સ લાયન્સના પ્રમુખ ઉષાબેન પટેલ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવૅનર, નીપમકુમાર શેઠ, રીજયન ચેરમેન લાયન્સ પંકજ પટેલ , AIA ના પ્રમુખ મહેશભાઇ પટેલ, જશુભાઇ ચૌઘરી, અશોકભાઇ ચોવટિયા સહીત વિવિધ કલબોમાંથી મહેમાનો હાજર રહેલા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીનાં પૂરનાં પાણી પ્રવેશતા હોડીઓ ફરતી થઈ.

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોને આજે પણ માળખાકિય સુવિધાઓનો અભાવ…!

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!