ભરૂચ : આદિવાસી પરિવારને ગંગા સ્વરૂપ યોજનાનો લાભ ન મળતા નગરપાલિકા સભ્ય ઇબ્રાહીમભાઇ કલકલ એ કરી રજુઆત.
નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે...
