અંકલેશ્વરના નિરવકુંજ સોસાયટીમાં જુગારધામ પર LCBની રેડ, 8 શખ્સો ઝડપાયા : રૂ. 77,700નો મુદ્દામાલ જપ્ત, રોકડ રકમ અને 6 મોબાઇલ ફોન સહિતનો સામાન કબજે
અંકલેશ્વર : ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અંકલેશ્વરના ગડખોલ સ્થિત નિરવકુંજ સોસાયટીમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં પત્તા વડે રૂપિયાની...
