હરિયાણા ખાતે નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં નડિયાદના ખેલાડીઓએ બાજી મારી.
તા. :૨૭-૨૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ કુરૂક્ષેત્ર (હરિયાણા)) ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધામાં સંતરામ મહારાજના આશીર્વાદથી ડિફેન્સ માર્શલ આર્ટ્સ એકેડમી, નડિયાદ દ્વારા સંચાલિત કોચ...
