વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.
રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે...
