નર્મદા નદીમાં ફરી એકવાર પુરનું સંકટ : ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટીએ વહેતી થઇ નર્મદા નદી, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે,નર્મદા નદીના જળ સ્તર વધતા વડોદરા,...
