Proud of Gujarat

Author : ProudOfGujarat

35883 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat
ઉર્વશી રૌતેલા અને રકુલ પ્રીત સિંહ એ બે બોલિવૂડ સેલિબ્રિટી છે જેઓ તેમની દોષરહિત શૈલી અને વિદેશી પોશાક પહેરેની પસંદગી માટે જાણીતા છે. જ્યારે પણ...
FeaturedGujaratINDIA

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને ‘શહબાઝ’ બદેશાના નવા ગીત પર બનાવેલ વિડિયો થયો શેર.

ProudOfGujarat
આજના સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો વાયરલ થતા એક મિનિટ પણ લાગતી નથી. પાપારાઝીની તસવીરોથી લઈને એરપોર્ટની તસવીરોથી લઈને જીમના વીડિયો સુધી, સિને-પ્રેમીઓ હંમેશા...
GujaratFeaturedINDIA

જુના ડીસા ગામે રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવી. કૃષ્ણ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સુથારપુરા નજીકના નાળા પરથી પાણી વહેતા લોકોને હાલાકી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પર ખાડીના નાળા પર પાણી ફરી વળતા થોડાક સમય માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. હાલમાં ચાલુ...
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આ મામલે સઘન તપાસ વિવિધ રાજ્યોમાં પણ ચાલતી હોય છે છતાં પણ પોલીસની આંખોમાં અને તંત્રની નજર...
FeaturedGujaratINDIA

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78 મી જન્મજ્યંતિ, રાહુલ ગાંધી થયા ભાવુક.

ProudOfGujarat
આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી પોતાના પિતાને યાદ કરીને ભાવુક જોવા મળ્યા હતા. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો...
FeaturedGujaratINDIA

ઝઘડિયા નજીકની કંપનીમાં હાઇડ્રાની તુટેલી લોખંડની પ્લેટ નીચે દબાઇ જતા કામદારનું મોત.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં ઘણા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓમાં કામદાર શ્રમિકોના મોત પણ થતાં હોય છે. આવી જ એક જીવલેણ ઘટનામાં ઝઘડિયા નજીક આવેલ બોરોસીલ નામની...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં જુગારની ત્રણ અલગ- અલગ ઘટનાઓમાં કુલ અગિયાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં જુગારની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં પોલીસે કુલ ૧૧ જુગારીયાઓને ઝડપી લીધા હતા. આને લઇને જુગાર રમતા ઇસમોમાં નાસભાગ થવા પામી હતી. જુગારની...
INDIAFeaturedGujarat

નર્મદા નદીના પુરના પાણીમાં મગર તણાઇ આવતા ચકચાર, ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર દેખાયો મહાકાય મગર.

ProudOfGujarat
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના...
INDIAFeaturedGujarat

બિલાડી પગે જળ ઘટ્યા, પુર સંકટમાં રાહત-નર્મદા નદીની જળ સપાટીમાં થયો ઘટાડો.

ProudOfGujarat
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ સતત ચાર દિવસ સુધી ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવીને વહેતી નજરે પડી હતી. સપાટીમાં...
error: Content is protected !!