ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.
મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે ગુજરાતના ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાંથી પોલીસે લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે....
