અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી વિવિધ મંદિરોમાં વિશેષ આરતી અને ભજન-કીર્તન યોજાયા
અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.શહેરના વિવિધ મંદિરોમાં,...
