લીંબડી એન.એમ. હાઈસ્કૂલ ખાતે માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ. હાઈસ્કૂલ ખાતે આજરોજ એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિધ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો...
