વડોદરાના કારેલીબાગમાં વાઘેશ્વરી સોસાયટીમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરતા સામાજિક કાર્યકર.
વડોદરા શહેરમાં રોડના કામોમાં કાળો ડમરની જેમ કાળુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાગેશ્વરી સોસાયટી અંબિકા સ્કૂલ મુખ્ય માર્ગ પાસે મસમોટો...
