ઝઘડીયાના ઉમલ્લા ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર અને ભાજપા અગ્રણી...
