સાફ-સફાઈના બણગા ફુંકટી વડોદરા કોર્પોરેશન કાલાઘોડાની જાળવણી પણ ના કરી શકી..!!
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ઐતિહાસિક નગરી, કલા નગરી તરીકેની ઓળખ અપાવી પરંતુ વડોદરા પાલિકાના સત્તાધીશો મહારાજાએ આપેલી અમૂલ્ય ધરોહરની જાળવણી કરવાનું ચુકી ગયા હોય તેમ...
