અંકલેશ્વર એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે માં સરસ્વતીની પૂજા કરી વસંત પંચમી કરાઇ ઉજવણી.
અંકલેશ્વર એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે વસંત પંચમી ઉજવણી કરાઈ હતી. શિક્ષકો દ્વારા માં સરસ્વતીની પૂજા કરી હતી. માં સરસ્વતી ગીત તેમજ અન્ય સાંસ્કૃતિક કૃતિ...
