વડોદરા : વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને વેકસીન અપાઈ.
વડોદરા તાલુકાના વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતી શારદા સેવાશ્રમ મંદિર, વરણામા અને બળીયાદેવ હાઇસ્કુલ, પોરમાં અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષના અનુક્રમે ૪૪૧ અને...
