વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી.
ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને એક પત્ર લખીને હાલમાં લેવાનારી હેડ કલાર્ક પરીક્ષાની પેપર લીક કેસમાં પેપર ફૂટી ગયું હોય તેની...
