રાજપીપળાની બચપન ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના બાળકોને શિયાળાની વહેલી સવારે વિદેશી પક્ષીઓની ઓળખ કરાવી.
વિશાલ મિસ્ત્રી રાજપીપલા રાજપીપલા ખાતે આવેલ એ બચપન ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક સ્કૂલના નાના બાળકોને વિદેશી પક્ષીઓની ઓળખાણ કરાવવાના હેતુસર નાંદોદના જીતનગરના જંગલોમાં વિન્ટર પીકનીક માટે...
