અમારા આંબલીના ઝાડ પાસે કેમ સફાઈ કરે છો કહી વૃદ્ધ દંપતિને ફટકાર્યા : ભરૂચ તાલુકામાં આવેલાં માંચ ગામે બનેલી ઘટના
ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં માચ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં દૂ૨ વર્ષીય દાઉદ ઈસ્માઈલ પટેલ તેમની પત્ની ફાતમા સાથે ઘરે હતી તે વેળા તેઓ ઘરની...
