Proud of Gujarat

Author : ProudOfGujarat

35813 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે બિસ્માર માર્ગથી પરેશાન સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો, તંત્ર સામે પ્રજાનો જન આક્રોશ જોવા મળ્યો

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે, ખાસ કરી ઝઘડિયા તાલુકાના માર્ગો પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્ટેચ્યુ...
FeaturedGujaratINDIA

નર્મદા : બજરંગ દળની શૌર્ય યાત્રા પર વિધર્મી યુવકોએ કર્યો પથ્થરમારો, 5 ઘાયલ! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

ProudOfGujarat
ગુજરાતના નર્મદા જિલ્લામાં શુક્રવારે બપોરે કોમી તણાવ સર્જાયો હતો. સેલંબા વિસ્તારમાં બજરંગ દળની શૌર્ય યાત્રા પર થયેલા હુમલા બાદ ભારે હિંસા થઈ હતી, જેમાં પાંચ...
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

ProudOfGujarat
ભરૂચ પંથકમાં આજે પવિત્ર એવા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat
તાજેતરમાં નર્મદા નદીના ધોડાપુરના પગલે ખેડૂતો, શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોને પારાવાર નુકસાન થયું છે. મકાન તેમજ ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓને થયેલ નુકસાનના પગલે પૂર ઓસરી...
FeaturedGujaratINDIA

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

ProudOfGujarat
નર્મદા જિલ્લાના સેલંબા ખાતે આજે બજરંગ દળ દ્વારા શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, યાત્રા તેના રૂટ પ્રમાણે આગળ વધી હતી, જોકે કેટલાક અસામાજિક તત્વોના...
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલના રૂઘનાથપુરામા ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલાઓનાં મોત

ProudOfGujarat
કઠલાલના રૂઘનાથપુરામા રહેતા ભોઈ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને મોતના મુખમાં ધકેલાઈ છે. દેરાણી-જેઠાણી પૈકી એક ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને...
FeaturedGujaratINDIA

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનાર ઇસમને જેલ હવાલે કરતી નડિયાદ પોલીસ

ProudOfGujarat
ગણપતિ વિર્સજન તથા ઇદે મિલાદનો તહેવાર હોય જેથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ મુકનાર ઇસમો...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતક

ProudOfGujarat
ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયની ખાલી જગ્યાઓ માટે ધો.૯ અને ધો.૧૧ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રવેશ...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાઈ, ગ્રામ પંચાયતના સરપંચ વિરુધ્ધ છ મત પડયા, તરફેણમાં ત્રણ મત મળ્યા

ProudOfGujarat
ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલા બેન દૂધવાળા વિરુધ્ધ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. આજરોજ ભરૂચ તાલુકા મદદનીશ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર સહિત પંથકમાં ઇદે મિલાદના જુલુસની દબદબાભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat
અંકલેશ્વરમાં ગુરુવારે પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના મસ્જિદની અંદર જ વહેંચવામાં આવ્યા હતા...
error: Content is protected !!