Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

Share

ભરૂચ પંથકમાં આજે પવિત્ર એવા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ જેમ શ્રીજી વિસર્જન યાત્રાનું સ્વાગત મુસ્લિમ બિરાદરો એ કર્યું હતું તેમ આજરોજ ઈદે મિલાદ પર્વ નિમિત્તે આયોજીત જુલૂસનું સ્વાગત હિન્દુ ધર્મના લોકોએ કર્યું હતું આમ ભરૂચ પંથકમાં કોમી એકતાના વાતાવરણમાં ધાર્મિક પર્વની ઉજવણી થઈ હતી.

Advertisement

Share

Related posts

લીંબડીમાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર : જીઆરડી જવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ, ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!