નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું વિરાટ સંમેલન યોજાયું હતું.સાંસદ મનસુખભાઇ વસાવાએ આકરા તેવરમાં...
