માંગરોળના બણભા ડુંગર પર અશોભનીય હરકતોનો વીડિયો વાયરલ થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ : બણભા દાદાના પવિત્ર સ્થાનકની મર્યાદા જાળવવા વિકાસ ટ્રસ્ટની કડક ચેતવણી, અભદ્ર હરકતો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા, રટોટી અને સણધરા ગામની સીમમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર બણભા ડુંગર આદિવાસી સમાજની આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે....
