નડિયાદ હાઇવે પર બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ડાયવર્ઝન માટે મુકેલા પ્લાસ્ટીકના બેરીકેટીગ બોર્ડમા ટેન્કર ઘૂસી જતાં નાસભાગ મચી
નડિયાદના પીપલગ હાઈવે પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ગતરોજ સવારે અહીંયાથી પસાર થતી એક ટેન્કર ડાયવર્ઝન માટે મુકેલા પ્લાસ્ટીકના બેરીકેટીગ બોર્ડમા ઘૂસી...
