Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:શ્રી પરશુરામજીની જન્મ જ્યંતી નિમિતે દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૭-૫-૧૯ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે ઠેર-ઠેર પૂજાપાઠ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભગવાન પરશુરામજીએ 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિય કૂળનો નાશ કર્યો હતો.ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ લલિત શર્મા , શહેર પ્રમુખ હેમંત શુકલ તેમજ શૈલેષભાઇ દવે , રાજુ ભટ, બાદલ પડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

વલસાડ : શાળાઓમાં ફાયર એન.ઓ.સી ન મેળવતા નગરપાલિકાની ટીમે શાળાઓનાં નળ કનેકશન કાપી નાંખતા ચકચાર.

ProudOfGujarat

વડોદરા નજીક દુમાડ હાઇવે પર અકસ્માતમાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું કરાયું રેસ્ક્યુ

ProudOfGujarat

સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની પત્રકારોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!