Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા હજારો દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા આજરોજ રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.રમજાન માસ દરમિયાન આખા મહિનામાં રોજા અને ઇબાદત કર્યા બાદ આજરોજ સવારે તેઓ દ્વારા ઇદની વિશેષ નમાજ અદા કરી ઇદ પર્વની એક બીજાને શુભેચ્છા પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.શહેરના વ્હોરવાડ વિસ્તારમાં ખાસ નાનકડા મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બધાએ ભેગા મળી ઇદના પર્વની શુભકામનાઓ આપી ઇદના પર્વને ઉજવ્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે અંતરિયાળ અને ડુંગરો વચ્ચે ઝરણા સાથે ખીલી ઉઠેલી પ્રકૃતિ વચ્ચે આદિવાસી બાળાઓનો સોમ્યતાથી ભરેલ અનોખો વિડીયો વાઇરલ.

ProudOfGujarat

હાંસોટમાં વધતાં એનીમિયાના પ્રમાણને અટકાવવા કાકા-બા હોસ્પિટલ અને પ્રોજેક્ટ સાહસ દ્વારા લેવાતા મજબૂતીના પગલાં.

ProudOfGujarat

ગોધરામાં સસ્તાં અનાજની દુકાનોમાં મફત અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું : સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!