Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટીંગ કરી 90 મી શિવ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાય

Share

 

ઝાડેશ્વર ખાતે મા નર્મદા નદીના કિનારે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે ૯૦ મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

અનુભૂતિ ધામ ઝાડેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ જયંતી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રી જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે શિવરાત્રી જેમાં વિશેષ રાત્રી શબ્દનો પ્રયોજન થાય છે પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંતધરા પર એમના દિવ્ય અવતરણ કરે છે તો એમના દિવ્ય પ્રકાશથી કર્યું રૂપી રાત્રે સતયુગરૂપી સવારમાં પરિવર્તન થાય છે તો આ યાદગાર પર્વ ની પ્રભાદિદિ ના સાનિધ્યમાં આજે ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝહ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને 300 થી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી

બ્રહ્માકુમારીઝ સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી આધ્યાત્મિક કાર્ય કરી જે પોતાના ૧૯ પ્રભાગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે તેમજ સામાજિક સુધારામાટે મૂલ્ય શિક્ષણ સ્કૂલ કોલેજમાં તેમજ વ્યસનમુક્તિના કાર્યક્રમ સ્વજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં ખૂબ જ સારાત્મક પરિવર્તન આવી રહ્યું છે


Share

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવતાં ABVP ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

હોળી-ધુળેટી અને રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!