Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં કોરોના વાઇરસને પગલે લોકો સાવચેત રહે અને આ મહામારી વધુ નહીં ફેલાય તે માટે હવે રવિવારે ભરાતી રવિવારી બંધ કરવાનો આદેશ રાજય આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. દેશભરમાં તેમાં પણ દુનિયાનાં તમામ દેશોને પોતાની લપેટમાં લેનાર મહામારી કોરોના વાઇરસને પગલે દેશમાં જ નહીં પણ જીલ્લામાં જાહેર સ્થળે ભેગા નહીં થવા માટે હવે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જયારે સાંજે રાજય કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ભરૂચ શહેરનાં કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ રવિવારી બજાર ભરાઈ છે જેમાં હજારો વેપારીઓ અને જીલ્લાનાં હજારો લોકો ખરીદી કરવા આવે છે. જયારે આ માનવથી માનવ દ્વારા ફેલાતો રોગ હોવાથી હાલ તો રાજય સરકાર દ્વારા કતોપોર દરવાજા ખાતે ભરાતી રવિવારી બજાર બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

ઘર આંગણે બકરા ગંદકી કરી જવા મુદ્દે તકરાર, કાકાનો ભત્રીજા પર હુમલો

ProudOfGujarat

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!