Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

23 માર્ચનાં દિવસે ભારત માતાનાં વીર સપૂતો દેશની ભારત વર્ષની આઝાદી માટે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા. આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચઢી શહીદ થનાર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનાં માનમાં શહીદ દિન તરીકે ઉજવાય છે.

ત્યારે નેત્રંગ ખાતે પણ કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” સાથે નેત્રંગ તાલુકા ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ તાલુકા પંચાયત ખાતે શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટા સહિત તમામ વીર શહીદોની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ હતા.

પટેલ બ્રિજેશકુમાર બી.

Advertisement

Share

Related posts

જામનગરની જી.જી.હોસ્પિટલમાં થશે કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન.

ProudOfGujarat

છોટાઉદેપુર : ડોન બોસ્કો સ્કુલ પાસેથી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!