Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દુષ્યંતભાઈ પટેલના જન્મદિન નિમિતે લાભાર્થીઓને શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું કરાયું વિતરણ.

Share

રાજ્યના નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મ દિવસે લાભાર્થીઓને ઇ શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિન નિમિતે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત સ્ટેશન રોડ પર આવેલ રોટરી કલબ ખાતે ધારાસભ્યના હસ્તે ઈ શ્રમિક કાર્ડ તેમજ આયુષ્ય ભારત કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાના જરૂરિયાતમંદ લાભાર્થીઓ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, સહિત ભરૂચ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

ProudOfGujarat

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!