Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

Share

વિવિધ સામગ્રી ના હિંડોળા..

ભરૂચ ના દાંડીયા બજાર ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા મહોત્સવ નું આયોજન કરાયું હતું.

Advertisement

શ્રાવણ માસ માં હોંડોળા મહોત્સવ નું આયોજન મહત્મય રહેલુ છે ત્યારે ભરૂચ ના દાંડીયા બજાર ખાતે ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા માં પ્રભુ ને જુલાવવા માં આવી રહ્યા છે

ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદેરે ખાખરા,દુધ,ઘી,ચોકલેટ,બીસ્કીટ તથા રૂ.૧૦૦ થી ૨૦૦૦ ની નોટો ના ફુલો સહિત વિવિધ સામગ્રી માંથી તૈયાર કરેલા હિંડોળા માં સ્વામીનારાયણ ભગવાન સહિત ના પ્રભુ શ્રી ઓ ને બીરજમાન કરી ભક્તો આકર્ષણ નુ કેન્દ્ર બની ગયુ છે.


Share

Related posts

ભરૂચ : વાલીયામાં દરજીની દુકાનેથી નજર ચૂકવી સોનાની ચેઇન અને રોકડ રકમ લઇ ગઠિયાઓ ફરાર…

ProudOfGujarat

રાજપીપળામાં 5 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ : નર્મદા જિલ્લા આરોગ્ય એલર્ટ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!