Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જાહેરમાં જુગાર રમતાં 4 ઝડપાયાં

Share

ભરૂચ.
ભરૂચ શહેરના લીમડી ચોક વાઘરીવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેથી ગલીમાં કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમી પોલીસને મળતાં ટીમે સ્થળ પર દરોડો પાી જુગાર રમતાં સુકા ઉર્ફે લોઇડ છોટુ વસાવા, જૂનેદ અનવર કુરેશી, પૂર્વેશ ખોડા વસાવા તેમજ વિક્કી ભલુ સોલંકી નામના ચાર જુગારિયાઓને જાહેરમાં જુગાર રમતાં ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં મળી કુલ રોકડા 10 હજાર જપ્ત કરી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share

Related posts

વડોદરામાં વેક્સિન છે નહીં : પોલીસના જાગૃતિ અભિયાનમાં પી.આઇ. એ વેપારીઓને સરકારના આદેશ પ્રમાણે રસી લઇ લેવાની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

અંકલેશ્વર:પાણી ચોરીના કેસમાં BJPના નેતાની ધરપકડ,જામીન પર છુટકારો….

ProudOfGujarat

ઉધના વિસ્તારમા ઘરફોડ ચોરી કરતા બાળ કિશોરો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!