Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એલર્ટ બ્રામ્હીસુંરી સહેલી સર્કલે વડીલોના ઘરમાં વડિલો સાથે સમય વિતાવ્યો

Share

એલર્ટ બ્રામ્હીસુંદરી સહેલી સર્કલ ગૃપ ભરૂચ દ્વારા ભરુચમાં આવેલાંવડીલોના ઘર (ઘરડાઘર)માં ” आवो बिखेरे हम… खुशीयों के रंग… वडीलों के संग। ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગૃપ ના સભ્યો દ્વારા વડીલોને વિવિધ ગૃપ ગેમ રમાડવામાં આવી હતી. સાથે સાથે વડીલોને કમર ના દુખાવા માટેના બેલ્ટ, ઘુંટણના દુખાવાના મોજા, પગના ગરમ મોજા, મેડીકલ કીટ ( body lotion, pain relief tube, Vicks, soap,), કળીલાડુ તેમજ ગાંઠીયા તથા વિવિધ નાસ્તા,કેળાની વેફર,બિસ્કીટ,ચોકલેટ ના પેકેટ્સ વગેરેનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ સૌ વડીલો અને ગૃપ ના સભ્યો એ ગરમ ગરમ જૈન ચાઈનિશ સમોસાનો પણ આનંદ લીધો હતો.

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર આ પ્રિન્ટેડ ફ્લોરલ મિની ડ્રેસમાં પોતાનો લુક બતાવ્યો.

ProudOfGujarat

વડોદરામાં કોવિડની ત્રીજી લહેરને અનુલક્ષીને ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ સુસજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!