Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગમાં રોઝ સ્પાની આડમાં ચાલતો દેહવેપાર ઝડપાયો, છ રાજ્યની યુવતીઓ મળી આવી

Share

 

ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અંકલેશ્વર સિગ્નેચર શોપિંગમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારને ઝડપી પાડ્યો

Advertisement

ભરૂચ AHTU એ બાતમી આધારે ડમી ગ્રાહક ઉભો કરી અંકલેશ્વર મહાવીર શોપિંગમાં આવેલા રોઝ સ્પામાં દરોડો પાડ્યો હતો. રોઝ સ્પાની આડમાં મસાજના નામે દેહવિક્રિયનો વેપલો ઝડપાઇ ગયો હતો. સ્પામાંથી મેનેજર રાજસ્થાનના વાસુ વકતા રામની ધરપકડ કરાઈ હતી. જ્યારે સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ, ત્રિપુરા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની મળી આવેલી યુવતીઓ મળી આવી હતી. અંદાડાના કૃષ્ણનગરમાં રહેતી રોઝ સ્પાની માલિક અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરાઈ હતી. સ્પા ના નામે ચલાવાતા સેક્સ વેપલામાં મસાજના એક હજાર અને શરીર સુખ માણવાના 2 હજાર લેવામાં આવતા હતા.


Share

Related posts

ડેડીયાપાડા પોલીસ કર્મચારીઓની માંગણીઓ અંગે BTTS અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાશે !

ProudOfGujarat

માનસિક વિકલાંગ તરૂણી સોસાયટીમાં રમવા ગઇને કોઇ અપહરણ કરી ગયું

ProudOfGujarat

ભરૂચ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!