ઝઘડિયા ITIના રોજગાર ભરતી મેળામાં 43 યુવાઓની પ્રાથમિક પસંદગી : 10 કંપનીઓએ ભાગ લીધો, 100થી વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા
ઝઘડિયા : ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઝઘડિયા આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રની 10...
