ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: નાયબ મામલતદાર સંવર્ગના ૪૮ અધિકારીઓની બદલી : કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા બદલીના આદેશો જારી કરાતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા
ભરૂચ: ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં દિવાળી પહેલાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના કુલ ૪૮...
