ભરૂચ જિલ્લા ભાજપની બેઠકમાં આક્રોશ પદયાત્રા અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા : જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને પ્રમુખ પરેશ લાડની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે બેઠક યોજાઈ
ભરૂચ : ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની મહત્વની બેઠક ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી....
