ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદે હેમાક્ષીબેન પટેલ અને ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન ટંડેલને મેન્ડેટ : ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા
ભરૂચ : ભરૂચ જિલ્લાની નવ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. તે વચ્ચે ભરૂચ તાલુકા પંચાયત માટે ભારતીય જનતા...
